Nhm Navsari Recruitment 2024

Nhm Navsari Recruitment 2024 હેઠળ જગ્યા માટે 11 માસના કરાર આધારીત નવસારી જિલ્લામાાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નવસારી ખાતે નીચે મુજબની છે. આ લેખમાં, અમે તમામ વિગતો, લાયકાત, અને જરૂરી સૂચનાઓ આપી છે. જો તમે આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છતા હોવ, તો આ લેખ સંપૂર્ણ રીતે વાંચો. તમે યોગ્ય લાયકાત ધરાવવી જરૂરી છે. વધુમાં, ખાલી જગ્યાઓ ઓછી હોવાથી સમયસર અરજી કરવી જરૂરી છે.ikhedurinfo.com પરની નિયમિત મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

Nhm Navsari Recruitment 2024

જરૂરી માહિતી: Nhm Navsari Recruitment 2024

વિગતોમાહિતી
સ્થાનનવસારી
જગ્યા ખાલીકોમ્યુનીટી હેલ્થ ઓફિસર
ખાલી જગ્યાઓ04
અરજી કરવાની રીતઓનલાઇન
છેલ્લી તારીખ27/10/24
અરજી કરવાની લિંકનીચે આપેલ છે

Nhm Navsari Recruitment 2024 દરેક જગ્યા લાયકાત નીચે મુજબ છે

ક્રમાંકપોસ્ટનું નામખાલી જગ્યાલાયકાતમાસિક પગાર
1કોમ્યુનીટી હેલ્થ ઓફિસર04BAMS/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ભારત સરકાર દ્વારા CCCH નો કોર્ષ B.Sc Nursing तथा Post Basic না डोर्षमां જુલાઈ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય જુલાઈ- ૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc Nursing પાસ ઉમેદવાર.
ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સિલ/નર્સિંગ કાઉન્સીલના અધ્યતન રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ
રૂ. ૩૦,૦૦૦/- માસિક વેતન અને વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- સુધી પર્ફોમન્સ લીંક ઇન્સેન્ટીવ

Nhm Navsari Recruitment કેવી રીતે અરજી કરવી ?

ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો ૧૭/૧૦/૨૦૨૪ થી ૨૭/૧૦/૨૦૨૪ રાત્રીના ૧૧:૫૯ કલાક સુધીમાં HRMS સોફ્ટવેર ની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા જરૂરી લાયકાત ભરવાની રહેશે.

Nhm Navsari Recruitment 2024 અગત્યની સુચનાઓ :-

  1. BAMS/GNM/B.Sc નર્સિંગ/ પોસ્ટ બેઝીક B.Sc નર્સિંગ છેલ્લા વર્ષ માર્કશીટ તેમજ ટ્રાયલ સર્ટીફીકેટ જોડવાનું રહેશે. જે યુનિવર્સીટી માં SGPAઆપવામાં આવતા હોય તેવા ઉમેદવારોએ છેલ્લા વર્ષના SGPA ને ટકાવારીમાં દર્શાવવા માટે સૂત્ર → (SGPA-0.75) x 10 નો ઉપયોગ કરીને ફક્ત છેલ્લા વર્ષ / છેલ્લા સેમિસ્ટરની ટકાવારી ઉમેદવારે દર્શાવવાની રહેશે.
  2. CCCH પાસ કરેલ પ્રમાણપત્રની તેમજ CCCH પાસ કરેલ માર્કશીટની પ્રમાણિત નકલ જોડવાની રહેશે.* ૩. શાળા છોડયાના પ્રમાણપત્ર ની પ્રમાણિત નકલ તથા ફોટો આઈડી કાર્ડની પ્રમાણિત નકલ જોડવાની રહેશે.

ભરેલ વિગતોને આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા ભરેલ વિગતોમાં રૂબરૂ ચકાસણી દરમ્યાન વિસંગતતા જણાશે તો તે ઉમેદવારનું અરજીફોર્મ રદ ગણવામાં આવશે. જે ઉમેદવારોને બંધનકર્તા રહેશે. કરાર આધારિત નિમણુક હોવાથી અન્ય કોઈ હક્ક હિત મળવાપાત્ર રહેશે નહિ તથા કરારની મુદ્દત પૂરી થયે આપોઆપ નિયુક્તિ મુદ્દત સમાપ્ત થશે. કરાર પૂર્ણ થયે પર્ફોમન્સ ના આધારે વધુ ૧૧ માસ માટે નવો કરાર કરી શકાશે. ભરતી બાબતના તમામ અધિકાર જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત નવસારી ના અબાધિત રહેશે.

મહત્વના નિયમ

(1) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારીત છે. ૧૧ માસ બાદ કરાર આધારીત નિમણુંકનો આપોઆપ અંત આવશે, કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.

(२) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, આર.પી.એ.ડી., સાદી ટપાલ, કે કુરિયર થી મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહિ.

(3) અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણાશે.

(४) સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

સમાપ્તિ

મિત્રો, અમે તમને નેશનલ હેલ્થ મિશન નવસારી ભરતી 2024 માં જગ્યાની માહિતી આપી છે. તમારે સમયસર અરજી કરવાની ખાતરી કરવી જોઈએ જેથી તમે અરજીમાં ચૂકી ન જાઓ. આશા છે કે આ લેખમાં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી રહેશે.ikhedurinfo.com પરની નવીનતમ અપડેટ્સ માટે નિયમિત મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

મહત્વની લિંક

જાહેરાત Notificationઅહીંયા ક્લિક કરો
અરજી લિંકઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો

Leave a Comment