નમસ્તે મિત્રો, તમે જાણતા જ હશો કે સરકારના નવા નિયમો મુજબ ration card kyc update online ફરજિયાત બનાવવામાં આવ્યું છે. KYC એટલે “Know Your Customer,” એટલે કે તમારી ઓળખની પુષ્ટિ. હવે તમે તમારું ration card ઘરબેઠાતમારા મોબાઈલથી online જ update કરી શકો છો, જો તમે સરકારી કચેરીમાં ધક્કા ખાવા માંગતા ન હોવ. આ લેખમાં, અમે તમને ration card માટે kyc update online કેવી રીતે કરવું તે પ્રત્યક્ષ અને સરળ રીતે સમજાવીશું. આ માર્ગદર્શિકા તમને ration card kyc update online પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરશે. આવી જ નવી માહિતી માટે ikhedutinfo .com વેબસાઈટ ની નિયમિત મુલાકાત લો.

રેશન કાર્ડ KYC અપડેટ ઓનલાઇન માટે મુખ્ય પગલાં
| પગલું | વિવરણ |
|---|---|
| 1 | પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ઇન્સ્ટોલ કરો |
| 2 | તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો અને ઓટીપી દ્વારા ચકાસો |
| 3 | તમારું રેશન કાર્ડ લિંક કરો, રેશન કાર્ડ નંબર અને આધારના છેલ્લાં ચાર અંક દાખલ કરો |
| 4 | આધાર ચકાસણી માટે ઓટીપી જનરેટ કરો |
| 5 | મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરો |
| 6 | તમારી KYC અપડેટ રિક્વેસ્ટ મંજુર કરવા માટે મોકલો |
| 7 | 2-3 દિવસ પછી ઓનલાઈન KYC અપડેટ સ્ટેટસ તપાસો |
1. Install MyRation App

– તમારા મોબાઈલમાં Google Play Store ઓપન કરો અને My Ration સર્ચ કરો.
– સર્ચમાં દર્શાવેલી My Ration (Gujarat) એપ્લિકેશન ડાઉનલોડ કરો.
– એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ, તેને ઓપન કરો.
2.મોબાઈલ નંબર રજીસ્ટર કરો

– એપ્લિકેશન ખોલ્યા પછી, નવા વપરાશકર્તા વિકલ્પ પસંદ કરો.
– તમારું પૂર્ણ નામ જેવું તમારા રેશન કાર્ડમાં છે, તે રીતે દાખલ કરો.
– તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને ચકાસો બટન પર ક્લિક કરો.
– તમારે OTP મળશે, જે તમારો નંબર ચકાસવા માટે છે.OTP દાખલ કરો અને મારી નોંધણી બટન પર ક્લિક કરો.
3. રેશન કાર્ડ લિંક કરો

– હવે પ્રોફાઇલ વિભાગમાં જાઓ.
– રેશન કાર્ડ લિંક કરો વિકલ્પ પર ક્લિક કરો.
– તમારું રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લાં ચાર અંક દાખલ કરો.
– રેશન કાર્ડ લિંક કરો બટન પર ક્લિક કરો.
4. આધાર ઓટીપી જનરેટ કરો
– આધાર ઓટીપી જનરેટ કરો વિકલ્પ પર ટચ કરો.
– તમારું આધાર કાર્ડ જે મોબાઈલ નંબર સાથે લિંક છે, તે નંબર પર ઓટીપી મળશે.
– ઓટીપીદાખલ કરો અને ઓટીપી ચકાસો બટન પર ક્લિક કરો.

5. ચહેરાની બાયોમેટ્રિક ચકાસણી
– હવે તમારું મોબાઈલ કેમેરો ઓપન થશે.
– કેમેરાની સામે તમારું ચહેરું લાવીને ગ્રીન સર્કલ દર્શાવો.
– તમારી આંખ બંધ અને ખોલો, પછી તમારું નામ, સરનામું વગેરે જોવા મળશે.
6. KYC અપડેટ માટે રિક્વેસ્ટ મોકલો
– તમારી KYC રિક્વેસ્ટ ફાઇનલ સંમતિ માટે સપ્લાય ઓફિસ માં મોકલાશે.
– 2-3 દિવસ પછી તમારે KYC update સ્ટેટસ ચકાસવું પડશે.
7. KYC સ્ટેટસ ચેક કરો
– 2-3 દિવસ પછી, એપ્લિકેશન ઓપન કરીને KYC સ્ટેટસ ચેક કરો.
– તમારો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
– KYC સ્ટેટસ તપાસો બટન પર ક્લિક કરો.
નિષ્કર્ષ
ration card KYC update online કરવું હવે સરળ અને સમય બચાવનારું બની ગયું છે. આ પગલાંઓને અનુસરીને, તમે સરળતાથી તમારું KYC કરાવી શકો છો અને તમારું ration card update રાખી શકો છો.અને નવા યોજનાઓ વિશે માહિતગાર થવા માટે અમારી વેબસાઇટ પર નિયમિત મુલાકાત લેતા રહો. અમે દૈનિક અપડેટ્સ અને નોકરી શોધ માટે નવી જાહેરાતો આપીએ છીએ.
મહત્વ લિંક
| એપ્લિકેશન લિંક | અહીંયા ક્લિક કરો |
| હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીંયા ક્લિક કરો |